નીચેનામાંથી કયો ફેરફાર પ્રક્રિયાને નીપજ તરફ ખસેડશે?
$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)}$ $\Delta H_r^o(298 \ K) = +150 \ kJ$

  • A
    $I$ ની સાંદ્રતામાં વધારો
  • B
    $I_2$ ની સાંદ્રતામાં ઘટાડો
  • C
    તાપમાનમાં વધારો
  • D
    કુલ દબાણમાં વધારો

Explore More

Similar Questions

ફોસજીનનું વિયોજન,જે પ્રક્રિયા $COCl_{2(g)} \rightleftharpoons CO_{(g)} + Cl_{2(g)}$ મુજબ થાય છે,તે એક ઉષ્માશોષક પ્રક્રિયા છે. નીચેનામાંથી શું $COCl_2$ ના વિયોજનની માત્રામાં વધારો કરશે?

જ્યારે કદ અચળ રાખીને સંતુલન મિશ્રણમાં નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

સંતુલન $2NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)} + 21.9 \ kcal$ માટે,તાપમાનમાં વધારો શું કરશે?

પ્રક્રિયા $X_{2(g)} + 4Y_{2(g)} \rightleftharpoons 2XY_{4(g)}$ માટે $\Delta H$ નું મૂલ્ય શૂન્ય કરતા ઓછું છે. $XY_{4(g)}$ નું નિર્માણ કઈ પરિસ્થિતિમાં અનુકૂળ રહેશે?

તાપમાન અને દબાણની નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આણ્વિય હાઇડ્રોજન $(H_2)$ પરમાણ્વીય હાઇડ્રોજન $(H)$ માં વિયોજિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo